પાનમ ડેમમાંથી કેનાલમાં છોડાયું પાણી | અમરેલીમાં કર્મચારીઓએ કાઢી રેલી

2022-09-03 8

પંચમહાલના પાનમ કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાનમ ડેમમાંથી 250 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. મોરબીમાં 2 હજારથી વધુ કર્મચારીઓની રેલી કાઢવામાં આવી હતી જેમાં કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી

Videos similaires